વિશ્વ સિંહ દિવસ નાં દિવસે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની મુખ્ય બજારમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં R.F.O.શ્રી સુહાગિયા મેડમ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને આચાર્યાશ્રી જોડાયા હતા.રેલીના અંતે વિદ્યાર્થીનીઓ દ્વારા સિંહ વિશે સમજૂતી આપી હતી સાથે બાયસેગ પ્રસારણ દર્શાવવામાં આવ્યું તેમજ કાર્યક્રમના અંતે R.F.O. મેડમ દ્વારા સિંહ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GST Council Meet BIG Takeaways | Cancer Medicines के साथ इन चीज़ों के लिए हुए बड़े एलान | Tata Power
GST Council Meet BIG Takeaways | Cancer Medicines के साथ इन चीज़ों के लिए हुए बड़े एलान | Tata Power
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું.
ફતેપુરા ૧૨૯-વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ઉમેદવાર તરીકે રમેશ કટારાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું....
विरोधी पक्ष नेते आंबदास दानवे यांनी घेतला कर्णपुरा नवरात्र उत्सव यात्रा पूर्व तयारी आढावा
विरोधी पक्ष नेते आंबदास दानवे यांनी घेतला कर्णपुरा नवरात्र उत्सव यात्रा पूर्व तयारी आढावा
বন্ধ হ’ব যাত্ৰীৰ প্ৰতি অ’লা-উবেৰৰ উৎপীড়ন, চিটিবাছত হ’ব ই-টিকেটিং ব্যৱস্থা, নিৰ্ধাৰণ আৰু নিয়ন্ত্ৰণ হ’ব চিটিবাছৰ ভাড়া
আজিৰ খবৰ, গুৱাহাটী, ৮জুলাইঃ কামৰূপ মহানগৰ জিলা আঞ্চলিক পৰিবহণ প্ৰাধিকাৰী ব’ৰ্ডৰ এখনি...