વિશ્વ સિંહ દિવસ નાં દિવસે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની મુખ્ય બજારમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં R.F.O.શ્રી સુહાગિયા મેડમ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ શાળાના તમામ વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને આચાર્યાશ્રી જોડાયા હતા.રેલીના અંતે વિદ્યાર્થીનીઓ દ્વારા સિંહ વિશે સમજૂતી આપી હતી સાથે બાયસેગ પ્રસારણ દર્શાવવામાં આવ્યું તેમજ કાર્યક્રમના અંતે R.F.O. મેડમ દ્વારા સિંહ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मैंने ऊपर वालों से कहा था,राजस्थान में ब्राह्मण मुख्यमंत्री बने':रामभद्राचार्य सीएम से बोले-लोगों ने कहा कि वसुंधरा नाराज होंगी,मैंने कहा उन्हीं से बुलवा देते हैं
जयपुर में रामकथा कर रहे रामभद्राचार्य ने दावा किया है कि उनके कहने पर ही राजस्थान में ब्राह्मण...
ભરૂચ: કોંગ્રેસના કાર્યકરે ભાજપને સપોર્ટ કર્યો,મને ત્રાસ આપતા મેં 'આપ'નું શરણું લીધું !મહિલાનો આક્ષેપ
ભરૂચ: કોંગ્રેસના કાર્યકરે ભાજપને સપોર્ટ કર્યો,મને ત્રાસ આપતા મેં 'આપ'નું શરણું લીધું !મહિલાનો આક્ષેપ
MERAPANISLUGNAME: PATIENT DEAD DUE TO WRONG TREATMENTমেৰাপানীত স্বয়ম্ভূ চিকিৎসকৰ ভুল চিকিৎসাৰ বাবেই
MERAPANI
SLUGNAME: PATIENT DEAD DUE TO WRONG TREATMENT
মেৰাপানীত স্বয়ম্ভূ চিকিৎসকৰ ভুল...