પેટલાદ શહેરમાં નગરપાલિકા મેદાન પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમર કેમ્પમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. તમામ બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી.યોગ કોચ તક્ષ શુક્લા દ્વારા ઉપસ્થિત બાબુભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રેણુકાબેન શુક્લા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पेट्रोल-डिझेलसाठी लातुरात रांगाच रांगा.. तर यावर लवकरच तोडगा निघेल - जिल्हाधिकारी💋
पेट्रोल-डिझेलसाठी लातुरात रांगाच रांगा.. तर यावर लवकरच तोडगा निघेल - जिल्हाधिकारी💋
દારૂ ઢીંચીને જાહેર માર્ગ પર પૂરઝડપે બાઈક હાંકનાર સામે ફરિયાદ.
ખંભાત શહેર પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લાલ દરવાજા કતકપુર નવીનગરી રોડ પર હરીજન વાસ...
जिला कलेक्टर अक्षय गोदारा के निर्देशन में आज खेल संकुल में आमजन को नियमित योगाभ्यास द्वारा स्वस्थ रखने के लिए "योग फोर निरोगी बूंदी" महाभियान की शुरुआत हुई।
जिला कलेक्टर अक्षय गोदारा के निर्देशन में आज खेल संकुल में आमजन को नियमित योगाभ्यास द्वारा स्वस्थ...
પાવીજેતપુરના ભારજ નદીના ઉપરના બેસી ગયેલા પુલ અંગે કોંગ્રેસ દ્વારા અપાયેલું આપેલ આવેદનપત્ર
પાવીજેતપુરના ભારજ નદીના ઉપરના બેસી ગયેલા પુલ અંગે કોંગ્રેસ દ્વારા અપાયેલું આપેલ આવેદનપત્ર ...
સરકારની વિકાસની વાતો પોકળ:મેઘરજના બાઠીવાડા ગામે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ કાદવ કીચડ વાળા રસ્તે થઈ અભ્યાસ માટે જવા મજબૂર
એક તરફ તંત્ર દ્વારા સુવિધા સભર શિક્ષણની વાતો થઈ રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઘણા એવા ગામો છે...