સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે તા. ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવારના રોજ ડિપ્લોમા પ્રવેશ ૨૦૨૪-૨૫ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે ધોરણ - ૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમો (સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રીકલ, ઇસી, કોમ્પ્યુટર, કોમ્પ્યુટર એઇડેડ કોસ્ચ્યુમ ડીઝાઈનીંગ એન્ડ ડ્રેસ મેકીંગ) હાલ ચાલી રહ્યા છે. ધોરણ - ૧૦ પછી ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૪ થી શરૂ થઈ ગયેલ છે. પ્રવેશ વાંછુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ડિપ્લોમા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતિ મળી રહે તે હેતુથી તા. ૩૧-૦૫-૨૦૨૪, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રૂમ નંબર-૦૪, સિવિલ ઈજનેરી વિભાગ, સરકારી પોલિટેકનિક, દાહોદ ખાતે વિનામૂલ્યે માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ માર્ગદર્શન કાર્યક્રમમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા સર્વે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આચાર્યશ્રી સરકારી પોલીટેકનીક, દાહોદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Exit Poll Results: 3 दिसंबर को आएंगे चुनाव के फाइनल नतीजे, Exit Poll में चौंकाने वाले आंकडें
Exit Poll Results: 3 दिसंबर को आएंगे चुनाव के फाइनल नतीजे, Exit Poll में चौंकाने वाले आंकडें
Skoda Kylaq हुई लॉन्च, बेहतरीन फीचर्स के साथ देगी XUV 3XO, Brezza, Sonet, Nexon को टक्कर, जानें कितनी है Price
यूरोप की वाहन निर्माता Skoda की ओर से भारतीय बाजार में कई बेहतरीन कारों और एसयूवी को बिक्री के...
BALOTRA // बालोतरा को जल्द मिलेगी ओवरब्रिज की सौगात, 120 करोड़ से अधिक की लागत से बना है ओवरब्रिज।
बालोतरा को जल्द मिलेगी ओवरब्रिज की सौगात।
ओवरब्रिज का काम अंतिम चरण में।
120 करोड़ से अधिक की लागत...
વાવ વિધાનસભા સીટ માટે ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોર ને ટીકીટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ
વાવ વિધાનસભા સીટ માટે ભાજપ દ્વારા સ્વરૂપજી ઠાકોર ને ટીકીટ મળતા કાર્યકરોમાં ઉત્સાહ