દાંતીયા થી દ્વારકા પ્રવાસ જતી વિદ્યાર્થીઓ ભરેલ બસ પલટી..

બસ પલટી ખાતા દાંતીયા પ્રાથમિક શાળાના 15 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ..

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

દાંતીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારકા પ્રવાસે જઈ રહ્યા હતા તે દરમિયાન પીલુડા નજીક બસ પલટી..