ડીસાના આખોલ પાસેથી રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટર ભૂસ્તર વિભાગની ટીમે ઝડપી લીધા હતા.
Sponsored
देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी
देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |
ડીસા તાલુકાના આખોલ પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ ભુસ્તર વિભાગને મળતા જ ભુસ્તર વિભાગની ટીમ ખાનગી વાહનમા પુલ નીચે પહોંચતા ત્રણ રેતી ભરેલા રોયલ્ટી પાસ વગરના ટ્રેક્ટર ઝડપાઈ ગયા હતા.
ત્રણ ટ્રેક્ટર કબ્જે કરી આગળની કાર્યવાહી ભુસ્તર વિભાગે હાથ ધરી હતી. સ્થાનિકની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા બનાસ નદીમાં તપાસ હાથ ધરાઇ હતી.