કાલોલ ના બોરુ ટર્નિંગ વિસ્તારમાં કોલ્ડ્રિંક્સ અને પરચુરણ સામાન ની ત્રણ દુકાનોમાં મંગળવારે વહેલી સવારે એટલે કે સોમવારને રાત્રે અઢી થી ત્રણ કલાકના ગાળામાં ચોર ઈસમો એ ત્રણેઉ દુકાનના શટર ઊંચા કરી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના કારણે દુકાન માલિક ઉપર નોટિફિકેશન જતા દુકાન માલિકે પોતાની સાથે માણસો લઈને દુકાન પર પહોંચતા તસ્કરો ભાગી છૂટ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ દુકાનમાંથી રોકડ રકમનું પરચુરણ ચોરી ગયા હતા વધુ હકીકતો કે તસ્કરોના ચહેરા સીસીટીવી કેમેરામાં જોઈને બહાર આવે તેવી શક્યતા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Speech: राहुल गांधी ने कर्नाटक की बीजापुर रैली में PM Modi पर हमलों की बौछार की
Rahul Gandhi Speech: राहुल गांधी ने कर्नाटक की बीजापुर रैली में PM Modi पर हमलों की बौछार की
IND vs AUS ODI Series 1st Match: रोहित-विराट के बिना जीत पाएंगे मैच,कौन करेगा नंबर 3-4 की बल्लेबाजी?
IND vs AUS ODI Series 1st Match: रोहित-विराट के बिना जीत पाएंगे मैच,कौन करेगा नंबर 3-4 की बल्लेबाजी?
AAJTAK 2 | INDIA VS NEWZEALAND | MOHAMMED SHAMI ने रचा इतिहास... VIRAT KOHLI ने दिग्गजों को पछाड़ा
AAJTAK 2 | INDIA VS NEWZEALAND | MOHAMMED SHAMI ने रचा इतिहास... VIRAT KOHLI ने दिग्गजों को पछाड़ा