ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો શુભારંભ સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી દિનેશભાઈ શાહ અધ્યક્ષ સ્થાને રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યો સ્વાગત પ્રવચન સંસ્થાના મંત્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી. પ્રાથમિક સારવાર અંગેની માહિતી પ્રાથમિક સારવાર વર્ગના કન્વીનર શ્રી ગટેશભાઈ ક્ષોત્રિય દ્વારા આપવામાં આવી .સમગ્ર કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના ખજાનચી શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી આ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ માં ખૂબ મોટી સંખ્યામાં તાલીમાર્થી ભાઈઓ અને બહેના હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर की गलियों में घूमती नजर आईं भूमि पेडनेकर, बहन के साथ ऑटो-रिक्शा राइड का उठाया लुत्फ
भूमि पेडनेकर बॉलीवुड इंडस्ट्री की हिट एक्ट्रेसेज में से एक हैं. वह इन दिनों अपनी बहन समीक्षा के...
ભણતરને માથે ચઢાવી સ્ટેટસ સિમ્બોલ ના બનાવવા ગૃહમંત્રીએ આહવાન કર્યુ....
ભણતરને માથે ચઢાવી સ્ટેટસ સિમ્બોલ ના બનાવવા ગૃહમંત્રીએ આહવાન કર્યુ....
लोकसभा अध्यक्ष आदरणीय ओम जी बिरला व यशस्वी मुख्यमंत्री भजनलाल जी शर्मा की प्रेरणा से भाजपा कोटा शहर
लोकसभा अध्यक्ष आदरणीय ओम जी बिरला व यशस्वी मुख्यमंत्री भजनलाल जी शर्मा की प्रेरणा से भाजपा कोटा...
अंगदान के लाभ विषय पर स्लोगन और चित्रकला प्रतियोगिता आयोजित
अंगदान के प्रोत्साहन देने के लिए प्रतियोगिताएं
रावतभाटा. शहर में अंगदान को प्रोत्साहन देने के लिए...