રાજકોટ ડી.સી.બી પોસ્ટે ગુ.જ.સી.ટોક (G.C.T.O.C) તથા ખેડા ટાઉન પોસ્ટેના ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી ખેડા ટાઉન પોલીસ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
(અહેવાલ સંજય ચુનારા ખેડા)
મહે.પોલીસ અધિક્ષક શ્રી, રાજેશ ગઢીયા IPS સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વી.એન.સોલંકી સાહેબ કપડવંજ વિભાગ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ ડીવીઝનમાં મિલ્કત સબંધી ગુન્હાઓની પ્રવ્રુતી અટકાવવા તથા આવા ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સુચના આપવામાં આવેલ હોય જે આધારે ઇ.પોલીસ ઇન્સસ્પેક્ટર આર.એન.ખાંટ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેક્ટર એ.બી.મહેરીયા તથા સર્વેલન્સનાં અ.હેડ.કો. શૈલષભાઇ મણીભાઇ તથા અ.હેઙકો રાહુલકુમાર મોહનભાઇ તથા પો.કો.ભુપેન્દ્રસિંહ નરવિરસિંહ તથા પો.કો મેહુલકુમાર સોમાભાઇ તથા પો.કો.હરપાલસિંહ નટવરસિંહ તથા પો.કો. ભાવેશભાઇ વાલજીભાઇ તથા પો.કો ભરતભાઇ અજીતભાઇ તથા પો.કો. વાલજીભાઇ જાદવભાઇ નાઓ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી ગુના તથા આવા ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રઢુ ગામ તરફ જતા અ.હેઙકો શૈલેષકુમાર મણીભાઇ બ.નં ૮૩૨ તથા પો.કો ભુપેન્દ્રસિંહ નરવિરસિંહ બ.નં.૩૫૭ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે ખેડા ટાઉન પોસ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૫૨૦૦૦૫૦/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ તથા રાજકોટ ડી.સી.બી પોસ્ટે ગુ.ર.નં ૧૧૨૦૮૦૫૫૨૪૦૦૨૪/૨૦૨૪ ગુ.જ.સી.ટોક (G.C.T.O.C) એક્ટ ૨૦૧૫ ની કલમ ૩(૧)ની પેટા (ii) તથા કલમ ૩(૨) તથા કલમ૩(૪) મુજબના ગુનાના કામના નાસતા ફરતા આરોપી (૧) શૈલેષભાઇ સ/ઓ જવસિંગભાઇ માલજીભાઇ ડામોર હાલરહે,રઢુ હાઇસ્કુલની બાજુમાં છાપરામાં તા.જી.ખેડા મુળરહે, વજેલાવ ભુતવડફળીયું તા.ગરબાડા જી.દાહોદ (૨) શૈમલ ઉર્ફ શાયમલ સ/ઓ મંગાભાઇ બચુભાઇ ભુરીયા રહે,બોરખેડા રાબડીયા ફળીયું તા.જી.દાહોદ નાઓને રઢુ હાઇસ્કુલ પાસેથી ઉપરોક્ત ગુનાના કામે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ તથા રાજકોટ શહેર ડી.સી.બી પોસ્ટે ઇમેલથી જાણ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) શૈલેષભાઇ સ/ઓ જવસિંગભાઇ માલજીભાઇ ડામોર હાલરહે,રઢુ હાઇસ્કુલની બાજુમાં છાપરામાં તા.જી.ખેડા મુળરહે,વજેલાવ ભુતવડફળીયું તા.ગરબાડા જી.દાહોદ
(૨) શૈમલ ઉર્ફ શાયમલ સ/ઓ મંગાભાઇ બચુભાઇ ભુરીયા રહે,બોરખેડા રાબડીયા ફળીયું તા.જી.દાહોદ
*શોધાયેલ ગુના :-
ખેડા ટાઉન.પોસ્ટે.પાર્ટ.એ.ગુ.ર.ન.૧૧૨૦૪૦૨૫૨૦૦૦૫૦/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ રાજકોટ ડી.સી.બી પોસ્ટે ગુ.ર.નં ૧૧૨૦૮૦૫૫૨૪૦૦૨૪/૨૦૨૪ ગુ.જ.સી.ટોક (G.C.T.O.C) એક્ટ ૨૦૧૫ ની કલમ ૩(૧)ની પેટા (ii) તથા કલમ ૩(૨) તથા કલમ૩(૪) મુજબ
*આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) ખેડા ટાઉન.પોસ્ટે.પાર્ટ.એ.ગુ.ર.ન.૧૧૨૦૪૦૨૫૨૦૦૦૫૦/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪
(૨) રાજકોટ ડી.સી.બી પોસ્ટે ગુ.ર.નં ૧૧૨૦૮૦૫૫૨૪૦૦૨૪/૨૦૨૪ ગુ.જ.સી.ટોક (G.C.T.O.C) એક્ટ ૨૦૧૫ ની કલમ ૩(૧)ની પેટા (ii) તથા કલમ ૩(૨) તથા કલમ૩(૪) મુજબ
(૩) ધોળકા ટાઉન પોસ્ટે ગુના.નંબર.૧૧૧૯૨૦૨૦૨૦૦૬૮૭/૨૦૨૦,ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦,૪૨૭,૧૧૪
(૪) ધોળકા ટાઉન પોસ્ટે ગુના.નંબર.૧૧૧૯૨૦૨૦૨૦૦૬૧૫/૨૦૨૦,ઇ.પી.કો કલમ૪૫૪,૪૫૭,૩૮૦
(૫) ખંભાત રૂરલ પોસ્ટે ગુના.નંબર.૧૧૨૧૫૦૧૩૨૩૦૧૮૦/૨૦૨૩,ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
(૬) ઉમ્મલા ભરૂચ પોસ્ટે ગુના.નંબર.૩૧૮/૨૦૨૩,ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
(૭) મોડાસા રૂરલ અરવલ્લી પોસ્ટે ગુના.નંબર.૮૬૧/૨૦૨૦,ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
*કામગીરી કરનાર ખેડા ટાઉન પોલીસ ટીમ
(૧) આર.એન.ખાંટ ઇ.પોલીસ ઈન્સ્પેકટર
(૨) એ.બી.મહેરીયા પો.સબ.ઇન્સ
(૩) અ.હેડ.કો.શૈલષભાઇ મણીભાઇ
(૪) અ.હેઙકો રાહુલકુમાર મોહનભાઇ
(૫) પો.કો.ભુપેન્દ્રસિંહ નરવિરસિંહ
(૬) પો.કો.હરપાલસિંહ નટવરસિંહ
(૭) પો.કો.ભાવેશભાઇ વાલજીભાઇ
(૮) પો.કો.મેહુલભાઇ સોમાભાઇ
(૯) પો.કો.ભરતભાઇ અજીતભાઇ
(૧૦) પો.કો.વાલજીભાઇ જાદવભાઇ