રાધનપુર શહેર સહિત ગ્રામ્ય પંથક માં જામ્યો વરસાદ

 રાધનપુર માં 2 થી 6 સુધી 3,19 ઇંચ વરસાદ 

- રાધનપુર શહેરમાં 3 ઇંચ વધુ વરસાદ આવતા શહેરની મુખ્ય બજાર માં ભરાય પાણી

- રાધનપુર ST ડેપો થી કે બી હાઇસ્કુલ સુધી ઢીંચણ સમાં ભરાય પાણી

- મુખ્ય બજાર માં પાણી ભરતા રાહદારી તેમજ વાહન ચાલકો ને હાલાકી