હાઇકોર્ટ દ્રારા ફરીવાર ખાનગીશાળા ફી વસૂલવા અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઇકોર્ટ અવલોકનમાં કહ્યુ છે કે ખાનગીશાળાઓ વિદ્યાર્થીઓની ફી વધારી શકે છે કોરોનાકાળ દરમિયાન ફીને લઇ રાજ્યસરકાર દ્રારા FRCના નિયમો અમલમાં મૂકવામાં આવ્યા હતા જેમાં કોઇ પણ ખાનગીશાળાઓ નિયમો કરતા વધું ફી વસુલી શક્શે નહી હોવા છતા અવાર-નવાર ખાનગીશાળાઓની અવળચંડાઇ સામે આવી હતી અને તેના વિરોધમાં વાલીઓને રોષ પણ જોવા મળ્યું જેને લઇ હાઇકોર્ટ ખાનગીશાળાના ફી મુદ્દે ગુચાવેયલા કોકડુનું નિકાલ લાવવા ચૂકાદો આપ્યો છે.
ચૂકાદામાં હાઇકોર્ટે ટાંક્યુ છે કે ખાનગીશાળા ફી વસુલી શક્શે પણ નફાખોરી કરી શક્શે નહી સુવિધા પ્રમાણે ફી વસુલી શક્શે તેમજ ખાનગીશાળાઓ એડમિશન ફી ટયુશન ફી પણ લઇ શક્શે શિક્ષકો પગાર ધોરણ મુદ્દે FRC તપાસ કર્યા વિના નિર્ણય ન લઇ શકે ખાનગીશાળાએ લીધેલા લોનનું પરનું વ્યાજ FRCએ ધ્યાનમાં લેવુ FRC વેરિફિકેશન મુદ્દે કલેમ નકારી નહી શકાય જેને હાઇકોર્ટમાં થયેલી અરજી સુનાવણી દરમિયાન આ તમામ બાબત અંગે ખાનગીશાળોને ટકોર કરી છે ભવિષ્યના ડેવલેપમેન્ટ માટે કોસ્ટીલી ફી વસુલી શક્શે