વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર

આવતીકાલે તા:21.05.2024 ના દાહોદ શહેરના રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો મહાવીરનગર, સિદ્ધાર્થ નર્સરી, તહેરી હોલ વિસ્તાર, લક્ષ્મી પાર્ક, દેલસર રોડ, નૂર મોહલ્લા વિગેરે વિસ્તારમાં વીજપુરવઠો 11kv Mahavir Nagar વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 07:00 થી 12:00 કલાક સુધી બંધ રહેશે.જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી.