ઘેલા સોમનાથ મંદિરની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૮-૧૧ મંગળવારના રોજ કારતક સુદ પૂનમ દિવસે ચંદ્રગ્રહણ છે. જેથી તે દિવસે દર્શનાર્થીઓ માટે ઘેલા સોમનાથ મંદિર સવારના ૫ વાગ્યાથી રાત્રીના ૯ કલાક સુધી બંધ રહેશે. તેમજ બપોરે અન્નક્ષેત્ર બંધ રહેશે. જેઓએ અગાઉથી ઉતારા માટે બુકિંગ કરેલ હશે તેમને માત્ર ઉતારાની જ સુવિધા મળશે. તેમજ બી. એચ. કાછડીયા વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડિસા: પંજાબ ના મુખ્યમંત્રી ભાગવત માનનો વિશાળ રોડ શો
ડીસા ખાતે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માનનો વિશાળ રોડ શો યોજાયો...
આમ આદમી પાર્ટીના...
રોટરી ડિવાઈન ડિસાની મુલાકાતે ડીસ્ટ્રીક્ટ ગવર્નર - વખાણી ક્લબની સેવાકીય કાર્યશૈલી
રોટરી ડિવાઈન ડિસાની મુલાકાતે ડીસ્ટ્રીક્ટ ગવર્નર - વખાણી ક્લબની સેવાકીય કાર્યશૈલી ...
રોટરી ક્લબ...
দ'লবাগান ঈদগাহ ময়দানৰ পকীবেৰাৰ আধাৰশিলা স্থাপন।
নাজিৰা সমষ্টিৰ দ'লবাগান ঈদগাহ ময়দানৰ পকীবেৰাৰ আধাৰশিলা স্থাপন কৰে বিধায়ক দেবব্ৰত শইকীয়াই ।
બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાનું જૈન આચાર્ય દ્વારા સન્માન કરી અંતરના આશીર્વાદ આપ્યા
બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજ ના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઈ...