ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન રાળગોન ગામે આવતાં પો.હેડ કોન્સ ભદ્દેશભાઇ પંડયા તથા પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમી મળેલ કે, ભયલુભા ગોહિલ રહે રાળગોન તા.તળાજા તથા રામભાઇ મનુભાઇ ગોહિલ તથા પ્રવિણભાઇ જયવંતભાઇ ગોહિલ રહે.બંને નાના ખુંટવડા તા.મહુવાવાળાઓ ભયલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે.જે બાતમી આધારે રેઇડ કરતા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો ડેનીમ ૩૦ ઓરેન્જ વોડકા ૭૫૦ ML બોટલ નંગ-૧૦૬ કિ.રૂ.૩૧,૮૦૦/-નો મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેર ના ડીંડોલી વિસ્તારમાં રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લાગ્યા
સુરત શહેર ના ડીંડોલી વિસ્તારમાં રાજકીય પાર્ટીઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લાગ્યા...
રાજકોટ શહેરમાંથી હાર જીત નો જુગાર રમતા પાંચ ઈસમ ઝડપાયા
રાજકોટ શહેરમાંથી હાર જીત નો જુગાર રમતા પાંચ ઈસમ ઝડપાયા. પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી...
বৃদ্ধিৰ যাত্ৰাত দ্ৰুত অগ্ৰগতি লাভ কৰিছে অসমঃ মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা।
মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই দেওবাৰে কয় যে বিগত দুবছৰৰ ভিতৰত ৰাজ্যখনে বৃদ্ধিৰ যাত্ৰাত দ্ৰুত...
JDU नेता ने किया बड़ा दावा, बीजेपी से निकाले जाएंगे Giriraj Singh
बिहार के बेगूसराय से बीजेपी सांसद गिरिराज सिंह इन दिनों बिहार में हिंदू स्वाभिमान यात्रा निकाल...
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 23, 24ರಂದು "ಗ್ಲೋಬಲ್ ಯೋಗ ಸಮ್ಮಿಟ್ 2023" ನಡೆಯಲಿದೆ.
December 20, 2023
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದ ಅನಂತ್ಯ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 23, 24ರಂದು "ಗ್ಲೋಬಲ್ ಯೋಗ...