ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે હાલમાં સમગ્ર ગુજરાતમાં ભરપૂર ઉનાળો ચાલી રહ્યો છે એની વચ્ચે હવે વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે તમામ પ્રાથમિક શાળા તેમજ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

આપ સૌને જણાવી દઈએ આ વેકેશન 35 દિવસનું રહેશે 13 જૂનથી પ્રાથમિક શાળાઓ શરૂ થશે નાયબ શિક્ષણ નિયામક કે વેકેશન લઈને પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતના મોટાભાગની શાળાઓમાં પરીક્ષા સંપૂર્ણ રીતે પૂરી થઈ ચૂકી છે ત્યારે હવે શિક્ષકો પણ વેકેશનને લઈને મૂંઝવણમાં હતા હવે તેમની મૂંઝવણ પણ દૂર થઈ ગઈ છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે 

શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસ સુધીનું વેકેશન રાખવામાં આવશે આ વેકેશન રાજ્યની તમામ સરકારી પ્રાઇવેટ ગ્રાન્ટેડ અધ્યાપન બાલ અધ્યાપન મંદિરો તેમજ પીટીસી કોલેજમાં લાગુ કરવામાં આવશે આ તમામ ખાનગી શાળા અને શૈક્ષણિક સંસ્થાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે

શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં સૌથી મોટી અપડેટ શાળાની શૈક્ષણિક શાળાઓને લઈને આવી છે આપ સૌને જણાવી દઈએ ગુજરાતની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં તેમજ વાલીઓના મનમાં એ સવાલ જરૂર હોય છે કે આ વેકેશન કઈ શાળાઓમાં અથવા કઈ સંસ્થાઓમાં લાગુ કરવામાં આવ્યો છે તો તમને જણાવી દઈએ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્રમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ ખાનગી તેમજ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો બાલ અધ્યાપન મંદિરો સ્વનેરભા પી.ટી.સી કોલેજ તેમજ ખાનગી પ્રાઇવેટ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે 

રાજ્યની તમામ પ્રાથમિક અને સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો તેમજ બાલ અધ્યાપન મંદિરો પીટીસી કોલેજો તેમજ ચાલુ શૈક્ષણિક વર્ષમાં આવતા તમામ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ઉનાળુ વેકેશન માટે મહત્વનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે આ આપ સૌને ઉનાળુ વેકેશન નો સમયગાળા વિશે માહિતી આપ્યો હતો. 09-05-2024 થી લઈને 12-6-2024 સુધી કુલ 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે 13 જુન 2024 થી રાબેતા મુજબ તમામ શાળાઓ ફરીથી શરૂ થઈ જશે અને નવું સત્ર શરૂ થશે 

વધુમાં જણાવી દઈએ તો રાજ્યસભાની તમામ શૈક્ષણિક શાળાઓમાં 9 મે 2024 થી 12 જૂન 2024 સુધી 35 દિવસનું વેકેશન રહેશે ત્યારબાદ 13 જુન બાદ રાબેતા મુજબ શાળાઓ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી દેવામાં આવશે ઉનાળુ વેકેશન બાદ રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થશે અને વેકેશન પૂર્ણ થશે.અન્ય માહિતી વિશે વાત કરીએ તો શિક્ષણ વિભાગે હાલમાં જ આ નિર્ણય લીધો છે તમામ શાળાના બાળકો વેકેશન મારી શકે ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં ઉનાળો ની સિઝન ચાલી રહી છે ઉનાળમાં તાપમાનનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે જેથી વેકેશનના કારણે તમામ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે અને શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો ઉત્તમ નિર્ણય છે. 

ગુજરાતની લગભગ તમામ શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે શિક્ષકો પણ વેકેશનની રજાઓને લઈને વેકેશનના નિર્ણયને લઈને મૂંઝવણમાં હતા હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે