ગુજરાત ખાતે આવી રહેલી વિધાનસભા ની ચૂંટણી ને લઈ માતર 115 ની સીટ ઉપર સર્વ સેના ના પ્રમુખ શિક્ષણ સંકુલ ના રચેતા માહિપત ચોહણ ને આમ આદમી પાર્ટી દ્વારા ટીકીટ ફાળવવા માં આવી હતી 

મહત્વ ની વાત છે કે માહિપત સિંહ આગાઉ આમ આદમી પાર્ટી મા થી રાજીનામું આપી ચુક્યા હતા તેવા મા આમ આદમી પાર્ટી દ્વારા આઠમી યાદી મા તેમનું નામ આવતા આશ્ચર્યચકિત થયા હતા અને પોતાની પ્રતિક્રિયા મા આમ આદમી પાર્ટી ના તમામ હોદેદારો નું આભાર માન્યું હતું