લખનૌમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટ ITF જુનિયર 30નું ઉદ્ઘાટન થયું ઉત્તર પ્રદેશ સરકારના ADG ટ્રાફિક B.D પોલસન આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા આ સ્પર્ધામાં લગભગ 125 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે