ગીર ગઢડા ના ભાખા ગમે નરેગા યોજના નું કામ રાહત ના કામે પાણી ના નિકાસ જે પુલ ની નીચે થી થતું હોય ત્યાં પાણી સંઘર માટે ચોકડી ખોદવા નું કામ મજૂરોને રોજી રોટી મળે તે રીતે ભાખ ના સરપંચ દ્વારા ગરીબ મજૂર વર્ગો ને મજૂરી મળી રહે તે માટે સરકાર માંથી રાહત કામ ચાલુ કરાવતા ગરીબ લોકો ને આર્થિક સકલામણ થોડું હળવું થયેલ તેમજ આકરા ઉનાળા ની ગરમી માં સરપંચે બાળકો થી માંડી 80 વર્ષ ના વૃદ્ધ ઉનાળા ની કાળજાલ ગરમી માં મજૂરી કામ કરતા મજૂરો ને આજીવિકા રળવા ચાર વિગ થી ચોકડી ખોદવા નું રાહત કામ ચાલુ કરેલ હોવાથિ ભાખ ગામ માં મજૂરો ને ત્યાં દિવાળી જેવો તહેવાર જોવા મળ્યો છે તેવું રાહત કામ માં ગયેલા મજૂરો દ્વારા જાણવા મળ્યું છે.