મટકા કુલ્ફી મા ભેળ સેળ માલ હોવાની રાવ ઉઠી
મેવાડ તરફ થી આવેલ લારી ઓ નો માલ ની ગુણવંતા તપાસ થાય તેવી પર્જા ની માગ
એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ બન્યો ત્યારે તમામ સરકારી કર્મચારીઓ ચૂંટણીના કામે લાગી ગયા છે તો બીજી તરફ ખાણી પીણી વિભાગ એ પણ મુક દર્શક બની લારી વાળાઓને ખુલ્લો દૂર આપ્યો હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે. હાલમાં ચાલી રહેલી સીઝનમાં ઝાડા ઉલટી શરદી ઉધરસ તેમજ ગળામાં દુખાવાની મોટી બુમા રાડ ઉઠવા પામે છે ત્યારે રોજ મોટી સંખ્યામાં હોસ્પિટલો ઉભરાઈ રહી છે ત્યારે ઠંડા પીણાની લારીઓ વાળા અને પર પ્રાંતમાંથી આવી સીઝન પૂરતો સિનેબલ ધંધો કરી પરત પોતાના માદરે વતન જતા રહેતા લારીઓ વાળા ચોખ્ખા ઇ ની બાબતે સહેજ પણ સાફ સફાઈ ન રાખતા હોય અને માલમાં પણ ગુણવતા યુક્કત ન રાખતા હોવાની ચર્ચા હાલમાં પ્રજા વચ્ચે ઉઠી રહી છે તો આ તપાસ ક્યારે