ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ચુંટણી પ્રચાર અર્થેના પ્રવાસ કાર્યક્રમમાં અત્રેના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પો.સ્ટે વિસ્તારમાં બેઢિયા ગામે વડોદરા ગોધરા રોડની બાજુમાં આવેલ દિવ્ય દ્રષ્ટિ બી.એડ.કોલેજની બાજુમાં પધારનાર છે.ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(ખ) અન્વયે મને મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા ફરમાવે છે કે, તા. ૧/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી બપોરના ૧૪ઃ૦૦ કલાક સુધીના સમયગાળા માટે ગોધરા શહેર તરફથી વડોદરા તરફ જતા ભારે વાહનો ગોધરા ચર્ચ બી.વી.ગાંધી પેટ્રોલ પંપ થઈ, બામરોલી રોડ થઈ, બાયપાસ ક્રોસ કરી દામાવાવ-રાજગઢ-વડાતળાવ જેપુરા-હાલોલ બાયપાસ જયોત્તિ સર્કલ થઈ વડોદરા જવા માટે તેમજ વડોદરાથી ગોધરા તરફ આવતા ભારે વાહનો જરોદ ગામથી સાવલી-ઉદલપુર પંડયાપુરા ફાટક એકસઠ પાટિયા અમદાવાદ ઈન્દોર હાઈવે થઈ વાવડી ટોલ નાકા થઈ ગોધરા આવે તે અંગે ભારે વાહન ડાયવરઝન અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP ઉમેદવારને BJP માં જોડાવા દિલ્હીથી આવ્યો ફોન?જુઓ વાયરલ ઓડિયો ક્લિપ તેમજ અર્જુન રાઠવાના આક્ષેપો
AAP ઉમેદવારને BJP માં જોડાવા દિલ્હીથી આવ્યો ફોન?જુઓ વાયરલ ઓડિયો ક્લિપ તેમજ અર્જુન રાઠવાના આક્ષેપો
અમરેલી જીલ્લા પોલીસ બેડામાં શોક-પોલીસ વિભાગના જવાનોએ પાઠવી શ્રધ્ધાંજલી
પોલીસ જવાન તરીકે ત્રણ વરસથી ફરજ બજાવી રહેલ ધારી તાલુકાના અમૂતપુર ગામના સોહીલ ભાઈ રાઠોડના...
Shahrukh Khan की फिल्म Jawan ने एक दिन में इतना कमाया, Salman Khan, Sunny Deol की ये फिल्में पिछड़ीं
Shahrukh Khan की फिल्म Jawan ने एक दिन में इतना कमाया, Salman Khan, Sunny Deol की ये फिल्में पिछड़ीं
માલપુરનો વાત્રક ડેમ એલર્ટ સ્ટેજ પર
માલપુરનો વાત્રક ડેમ એલર્ટ સ્ટેજ પર