વડીયા કુકાવાવ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીને આકસ્માત નડ્યો છે આ વાત છે આજની વડીયા કુકાવાવ તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડીને અકસ્માત નડીયા ની ઘટના છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીની સરકારી ગાડી જે વડીયા તાલુકાના દેવ વડકી ગામ છે તે કામોની ચકાસણી માટે એસઓ તેમજ અન્ય અધિકારીઓ ગયા હતા અને આ ગાડીમાં કુલ ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા ત્યારે દેવડકી ગામથી અમનગર વચ્ચે આ અકસ્માતની ઘટના બની હતી ત્યારે દેવડકી ગામથી પરત આવી રહ્યા હતા એ સમય આ ઘટના સર્જાયતી ત્યારે સામેથી પૂરું પાટ ઝડપે એક ફોરવીલ કાર આવતી હતી જેમની સાથે અકસ્માત સર્જાયો હતો ત્યારે બંને ગાડીઓમાં મોટું નુકસાન તો સામે આવી રહ્યું છે તેમજ સરકારી કર્મચારીઓને પણ નાની મોટી સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને આ ઘટનાને લઈને આસપાસના ખેડૂતોને આવતા જતા રાહદારીઓ મદદ એ પહોંચ્યા હતા અને આ ઘટના અકસ્માતની થતા ની સાથે જ એસો દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે આ જે અકસ્માત છે આ અકસ્માતમાં પોપટ ઝડપે આવતીકાલે જે અકસ્માત સર્જ્યો હતો જેમાં નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી પરંતુ મોટી દુર્ઘટના થતા થતા ટળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: जीते हुए सांसदों से मिलेंगे Akhilesh Yadav, आगे की रणनीति पर होगी अहम चर्चा | Aaj Tak
Breaking News: जीते हुए सांसदों से मिलेंगे Akhilesh Yadav, आगे की रणनीति पर होगी अहम चर्चा | Aaj Tak
टीम जीवनदाता की जागरुकता के बाद भामाशाह मंडी के सेठ ओर मुनीमो ने किया रक्तदान
टीम जीवन दाता द्वारा मौसमी बीमारियों के प्रकोप के दौरान लोगों की मदद के लिए निरंतर एसडीपी उपलब्ध...
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત લઈ સાથે પાલીકા કમૅચારીઓ ની બેઠક યોજાઈ
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત સાથે પાલિકાના કર્મચારીઓ સાથે...
કૃષિ મંત્રિ એ તાલુકા ની વિધાર્થીનિઓના હસ્તે રાખડી બંધાવી
કૃષિ મંત્રિ એ તાલુકા ની વિધાર્થીનિઓના હસ્તે રાખડી બંધાવી
FOLKLORE ARTISANS PRESENTS INDIAN CRAFT COLLECTIVE
FOLKLORE ARTISANS PRESENTS INDIAN CRAFT COLLECTIVE