સહકાર ભારતી પંચમહાલની કાલોલ શાખા દ્વારા કાલોલ ની વિવિધ સંસ્થાઓ મા કર્મચારીઓ તેમજ ડિરેક્ટરો, ચેરમેન, મંત્રી દ્વારા મતદાન કરવા કરાવવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવી હતી રસેશ શાહના માર્ગદર્શન હેઠળ કાલોલ વિભાગના સતિષભાઈ શાહ અને પ્રકાશભાઈ ગાંધી ના નેજા હેઠળ કાલોલ અર્બન બેંક, લાડ સોસાયટી, એન એમ જી હોસ્પિટલ, પંચમહાલ ડીસ્ટ્રીક બેંક પીપલ્સ બેન્ક ખાતે લોકશાહી ને મજબૂત બનાવવા માટે ૧૦૦ ટકા મતદાન કરવા અને કરાવવા માટે ની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Rahul Gandhi, Kejriwal और Mamata को शुभकामनाएं देकर क्या बोले Fawad Chaudhary
Breaking News: Rahul Gandhi, Kejriwal और Mamata को शुभकामनाएं देकर क्या बोले Fawad Chaudhary
মৰাণ পথালিবাম তৰাজান গাঁৱত ৰহস্যজনক ভাৱে এটি শিশুৰ মৃত্যু, মৰাণ আৰক্ষীৰ তদন্ত
মৰাণ পথালিবাম তৰাজান গাঁৱত ৰহস্যজনক ভাৱে এটি শিশুৰ মৃত্যু, মৰাণ আৰক্ষীৰ তদন্ত
खून की कमी को जड़ से खत्म करें - Increase Haemoglobin Naturally | Fit Tuber Hindi
खून की कमी को जड़ से खत्म करें - Increase Haemoglobin Naturally | Fit Tuber Hindi