પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ને મુખ્યમંત્રી શ્રી ને રાખડી બાંધવાનો શુભ અવસર પ્રાપ્ત થયો
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને તેમના નિવાસ સ્થાને રાખડી બાંધવાનો શુભ અવસર પ્રાપ્ત થયો
રાજકોટ ના બ્રહ્મ સમાજ ના સંસ્કૃત ભાષાના પ્રોફેસર અને વંદે માતરમ્ શિક્ષણ વિભાગ ના મહા સચિવ, પૂર્ણ કાલીન સમાજ સેવિકા, ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા પ્રમુખ પાટણ, વિચારક, સંસ્કૃત ભાષા ને ઘર ઘર સુધી પહોંચાડનાર દેવ ભાષા ના પ્રચારક કૈલાશ માન સરોવર મુક્તિ અભિયાન પ્રણેતા, જેમણે કોઈ પણ પ્રકારનો ટેક્ષ ચૂકવ્યા વિના દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ તેઓએ સરકાર ને કરી છે. તેઓ ભારત માતા અભિનંદન સંગઠન ગુજરાત પ્રદેશ માં મહિલા અધ્યક્ષ તરીકે જોડાયેલ છે.
પાટણ જિલ્લા મહિલા મોરચા મંત્રી સંસ્કૃત વિદુષી એવૉર્ડ વિજેતા બ્રહ્મ નારી રત્ન એવા સંસ્કૃત પ્રોફેસર ડૉ. કુંજલ ત્રિવેદી જી ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને તેઓના નિવાસ સ્થાને રાખડી બાંધવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે.
મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ સાહેબ ની સાથે સાથે આર એસ એસ ના વરિષ્ઠ કાર્યકર્તા હરીશ દાદા નાયક ને તથા સંઘ પ્રચારક ભાઈઓ ને હેડગેવાર ભવન અમદાવાદ ખાતે કાર્યાલય પર રૂબરૂ જઈ રાખડી બાંધી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.
તેઓ સહકાર ભારતી પાટણ ના મહિલા અધ્યક્ષ છે. કૈલાશ માન સરોવર મુક્તિ આંદોલન સમિતિ ના ગુજરાત ના અધ્યક્ષ છે.
તેઓ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ના માર્ગદર્શન થી અનેક સેવાભાવી સંસ્થા ઓમા જોડાયેલા છે અને ખૂબ સરસ સેવાઓ આપે છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સક્રિય છે. તેઓને અનેક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં સમ્માન પ્રાપ્ત થયા છે. તેઓ ફ્રી માં શિક્ષણ આપવાનું પણ સુંદર કામ કરી રહ્યા છે. ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા સંસ્થા દ્વારા તેમજ કાર્ય કરતા અન્ય સંગઠનો દ્વારા અભિનંદ આપવામાં આવી રહયા છે
સમગ્ર બ્રહ્મ સમાજ ના રાજ્ય કક્ષા ટિમ તથા કોલેજ પરિવાર ના સભ્યો દ્વારા પણ ખૂબ ખૂબ અભિનંદન આપી બહેન શ્રી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા,સાથે સાથે બહેન દેશ સેવામાં અગ્રેસર રહી પ્રગતિ કરી અહર્નિશ રાષ્ટ્ર હિતમાં વધુ બે વધુ કાર્ય કરે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી રહી છે.