ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવા,બિલીવેડા,ભૂરિધડફર બહેડીયા ,દિગથલી ગામે 05 સાબરકાંઠા લોકસભા, ભારતીય જનતા પાર્ટીનો ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી, ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી, મહામંત્રી રીનાબેન પટેલ તથા ઉપપ્રમુખ કુમરીબેન પારગી,કારોબારી સભ્યો મંજુલાબેન ગમાર,હીનાબેન સોલંકી,જમનાબેન સોલંકી તથા ઉર્મિલાબેન ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કુંભારવાડા માં થયેલી હત્યા ના આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડતી બોરતળાવ પોલીસ
કુંભારવાડા માં થયેલી હત્યા ના આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડતી બોરતળાવ પોલીસ
air tag found moving with you બાબતે સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોધાઇ, વધુ વિગત માહિતી માટે જોવો AIV
air tag found moving with you બાબતે સાઇબર ક્રાઇમ ખાતે ફરિયાદ નોધાઇ, વધુ વિગત માહિતી માટે જોવો AIV
ભાવનગર ગ્રામ્ય-103 વિધાનસભાના મતદારોના આંકડા જાહેર કરાયા
ભાવનગર ગ્રામ્ય-103 વિધાનસભાના મતદારોના આંકડા જાહેર કરાયા
অসমৰ জনপ্ৰিয় কন্ঠ শিল্পী কুসুম কৈলাস সপৰিয়ালে মৰাণৰ মন্দিৰত গণেশ পূজা কৰে
অসমৰ জনপ্ৰিয় কন্ঠ শিল্পী কুসুম কৈলাস সপৰিয়ালে মৰাণৰ মন্দিৰত গণেশ পূজা কৰে