લીંબડી-વઢવાણ હાઈ-વે રોડ પર સમલા ગામ નજીક ખેતરમાં કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર આણંદના અવનેશભાઈ સુરજભાઈ મિશ્રા અને સુરેન્દ્રનગરના કાળુભાઈ બળવંતભાઈને ઈજા પહોંચી હતી. રોડ પરથી પસાર થતા રાહદારીઓએ લોહીલુહાણ હાલતમાં બન્નેને કારની બહાર કાઢ્યા હતા. તથા સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના તાલેપુરા નજીક રસ્તા વચ્ચે શ્વાન આવી જતાં કારનો કચ્ચરઘાણ નીકળ્યો
બનાસકાંઠામાં ડીસાના તાલેપુરા પાસે અચાનક રસ્તા વચ્ચે શ્વાન આવી જતા સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા...
સુરત શહેરની ૨૫ જેટલી સ્કૂલો માં તા:૦૫ & ૦૬.૦૯.૨૦૨૨ના રોજ Clean Air પર poster making સ્પર્ધાનું આયોજન
સુરત શહેરની ૨૫ જેટલી સ્કૂલો માં તા:૦૫ & ૦૬.૦૯.૨૦૨૨ના રોજ Clean Air પર poster making...
મહંતશ્રી મધુરગીરી મહારાજના માર્ગદર્શનથી પવિત્ર નિલેશ્વરમહાદેવ નાગરપુરાની ગાદી શિષ્ય રુદ્રગીરી સભાળશે
મહંતશ્રી મધુરગીરી મહારાજના માર્ગદર્શનથી પવિત્ર નિલેશ્વરમહાદેવ નાગરપુરાની ગાદી શિષ્ય રુદ્રગીરી સભાળશે
મેઘવા તથા વણસોલ ખાતે દેશી દારૂ સાથે બે મહિલા ઝડપાઇ, પોલીસે ગુનો નોંધેલ.
ભાલેજ પોલીસ પેટ્રોલિંગમાં મેઘવા તળપદાવાસ ખાતે પહોંચી હતી ત્યારે એક મહિલા પ્લાસ્ટિકનું ગેલન લઈ...
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल भरोसा?
Top Bullish Stocks In Focus | Experts’ Top Calls: आज इन Stocks पर Experts को क्यों हैं डबल...