Reserve Bank of India: હંમેશા માં પ્રતિકૂળ હવામાનના કારણે મોંઘવારી વધી શકે છે. એટલું જ નહીં, વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલી તંગદિલીને કારણે ક્રૂડના ભાવમાં અસ્થિરતા જળવાઈ રહેશે. જો કે સાનુકુળ સંજોગોને પગલે અનેક પડકારો વચ્ચે પણ દેશનો જીડીપી વિકાસ દર કોવિડ-19ના અગાઉના સમયની જેમ સાત ટકાથી ઉપર જવાની પ્રબળ શક્યતા છે, જે સારા સંકેત છે. આરબીઆઇએ એપ્રિલના બુલેટિનમાં આ વાત જણાવી છે.
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं