પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત દ્વારા મતદાર જાગૃતતા રેલીને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દાહોદ:-દાહોદ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી ૭ મી મે ના રોજ યોજાનાર ચુંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે દાહોદ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સામુહિક પ્રયત્નો આદર્યા છે. જેમાં વિવિધ સંસ્થાઓએ વ્યાજબીભાવના દુકાનદારઓ પણ સહભાગીદારી નોંધાવી છે. ત્યારે દાહોદ પ્રાંત અધિકારી શ્રી નીલાંજસા રાજપૂત અને મામલદારશ્રી મનોજ મિશ્રા એ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી દરમ્યાન દાહોદ શહેરના વ્યાજબી ભાવની દુકાનદાર શ્રીઓ એ લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી મતદાર જાગૃતતા રેલી દરમ્યાન કર્યું હતુ. દાહોદ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી. જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે લોકોને મતદાર માટે પ્રેરિત કરાયા હતા જેમાં રાહદારીઓએ ઉત્સાહ ભેર પોતાના હસ્તાક્ષર કરી "હું મત આપીશ મારા પરિવાર સાથે " એવી અપીલને આત્મસાત કરી હતી.આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સુત્રો સાથેના પ્લે બોર્ડ પણ નિદર્શિત કરાયા હતા આ રેલી દાહોદના નગરપાલિકા સહિત પડાવ વિસ્તારમાં થઈ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઇ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી તો. આ જાગૃતતા રેલીમાં મામલતદાર કચેરીના કર્મયોગીશ્રીઓ, બુથ લેવલ ઓફિસર શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MPPSC Exam Protest: 'ये है Modi की गारंटी?' भड़के छात्र रात भर धरने पर बैठे, क्या मांग कर रहे?
MPPSC Exam Protest: 'ये है Modi की गारंटी?' भड़के छात्र रात भर धरने पर बैठे, क्या मांग कर रहे?
जिला फुटबॉल संघ चित्तौड़गढ़ की नवीन कार्यकारिणी हुई निर्विरोध निर्वाचित
निम्बाहेड़ा
फ़रीद खान
जिला फुटबाल संघ चित्तौड़गढ़ की नवीन कार्यकारिणी हुई निर्विरोध...
અંબાજીમાં ભાદરવી મેળોમાં શ્રદ્ધાનું ઘોડાપુર....!
યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂરઃ ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો
દૂર-દૂરથી પગપાળા...
Rajasthan Election 2023: BJP ने Kailash Meghwal को Party से किया निष्कासित | Breaking News | News
Rajasthan Election 2023: BJP ने Kailash Meghwal को Party से किया निष्कासित | Breaking News | News
શાહિદ કપૂરે જણાવ્યું કેમ તેણે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા, કહ્યું- હું દારૂ પીતો નથી અને શાકાહારી છું…
કોફી વિથ કરણ 7 ના લેટેસ્ટ એપિસોડને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેમાં કરણ જોહરના...