પેટલાદ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગ્રંથપાલ સુમનભાઈ પારેખ, હેડ ક્લાર્ક વિરેન્દ્રભાઈ ભાવસાર, અને રાજુલભાઈ ભાવસારનો વિદાય સમારંભ યોજાયો હતો. ડોક્ટર મહેશચંદ્ર યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભિક કોલેજના આચાર્ય ડોક્ટર વિમલભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા. આ સાથે વિદાય લઈ રહેલા કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી, અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેનાર કર્મચારીઓનું સાલોઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમા ATM મશીનમા છેડછાડ કરી રૂપિયા ઉપાડી લઇ બેંક સાથે છેતરપીંડી કરનાર બે આરોપીને ડીસીબી પોલીસે ઝડપય
સુરતમા ATM મશીનમા છેડછાડ કરી રૂપિયા ઉપાડી લઇ બેંક સાથે છેતરપીંડી કરનાર બે આરોપીને ડીસીબી પોલીસે...
देश के सबसे महंगे एक्सप्रेस-वे पर कितना लगता है टोल, हर साल होता है 6 फीसदी का इजाफा
Most expensive Expressway in India देश में बड़ी तेजी से नए-नए हाईवे और एक्सप्रेस-वे बन रहे हैं।...
જુગારધામ ઉપર પોલીસ ટીમના દરોડો: 5 ઝડપાયા
એલસીબી પો.ઈ. વી.વી. ત્રિવોદીએ એલસીબીના પો.સ.ઈ. જી.એસ. સ્વામી તથા એલસીબીના પોલીસ સ્ટાફની અલગ અલગ...
ગળતેશ્વર તાલુકાના પડાલ ગામની સીમમાંથી ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી ૧૧ ફૂટનો મહાકાય મગર ઝડપાયો.
*પડાલની સીમમાં મહાકાય મગર આવી ચઢતા લોકોમાં નાશભાગ*...