પેટલાદ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ગ્રંથપાલ સુમનભાઈ પારેખ, હેડ ક્લાર્ક વિરેન્દ્રભાઈ ભાવસાર, અને રાજુલભાઈ ભાવસારનો વિદાય સમારંભ યોજાયો હતો. ડોક્ટર મહેશચંદ્ર યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભિક કોલેજના આચાર્ય ડોક્ટર વિમલભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કરી આવકાર્યા હતા. આ સાથે વિદાય લઈ રહેલા કર્મચારીઓની સેવાઓને બિરદાવી હતી, અને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેનાર કર્મચારીઓનું સાલોઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલીના રાજુલા તાલુકાના મોટા આગરીયા થી થોરડી ગામ વચ્ચે બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો. રદય દ્રાવક અક્સ્માત.
થોરડી નજીક બનેલ બનાવમાં સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામનાં ૨૭ વર્ષિય બાઈક સવાર આહિર યુવકનો ભોગ...
શાળાના વર્ગખંડમાં સૂતા હતા શિક્ષકો, કચરા વચ્ચે જમતા રહ્યા બાળકો; વિડિયો થયો વાયરલ
બિહારની નબળી શિક્ષણ વ્યવસ્થાની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મામલો વૈશાલીના...
PM Modi की रैली में आए मोदी समर्थक शिक्षक बोले, जो जिसका अच्छा लगेगा, बोलूंगा! Kolhapur Elections
PM Modi की रैली में आए मोदी समर्थक शिक्षक बोले, जो जिसका अच्छा लगेगा, बोलूंगा! Kolhapur Elections
इटावा में अपनी मांगों को लेकर सरपंच संघ ने दिया ज्ञापन
सरपंच संघ राजस्थान ब्लॉक इटावा के तत्वाधान में सरपंचों ने सरपंच संघ अध्यक्ष मानवेंद्र सिंह के...