દિયોદર ના કોટડા ગામના લોકો દારૂબંધી માટે પહોંચ્યા દિયોદર પોલીસ સ્ટેશન....ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય એવું લાગી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ના કોટડા ગામ ના લોકો દારૂબંધી માટે દિયોદર પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા.સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં દારૂ બંધ કરાવવા માટે દિયોદર પોલીસને રજૂઆત કરી છે. ગ્રામજનોની રજૂઆત ને ધ્યાને લઈ ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધીનો ઠરાવ અમલમાં કરવામાં આવ્યો છે. કોટડા ગામમાં ચાલતા દેશી વિદેશી દારૂ ના બંધ કરાવવા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના કમલાનગર વિસ્તાર ખાતે ભારતીયમરાઠા મહાસંઘ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન..
વડોદરા શહેરના કમલાનગર વિસ્તાર ખાતે ભારતીયમરાઠા મહાસંઘ દ્વારા હોમિયોપેથીક કેમ્પનું આયોજન..
બહેડા રાયપુરમાં સમુહલગ્નમાં 63 નવ યુગલોઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બહેડા રાયપુરા ગામમાં કનુબાપુ સેવા મંડળ ટ્રસ્ટ...
চৰাইদেউ জিলাৰ এখন প্ৰাথমিক বিদ্যালয়ত আজি সৃষ্টি হল উত্তপ্ত পৰিস্থিতি
চৰাইদেউ জিলাৰ এখন প্ৰাথমিক বিদ্যালয়ত আজি সৃষ্টি হল উত্তপ্ত পৰিস্থিতি
মথুৰাপুৰ মনিয়াহোলা প্ৰাথমিক...