પેટલાદના દંતાલી રોડ ઉપર આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા Chromatography Techniques અને know your drugs વિષય ઉપર એડ ઓન કોર્સ ચલાવવામાં આવ્યો હતો. જે કોર્સના પ્રમાણપત્રનુ વિતરણ કોલેજના આચાર્ય ડોક્ટર વિમલભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોજેક્ટનું આયોજન ડો.આર.ટી. જસરાય,ડો.વી.આર.પટેલ,ડો.જે.એ.ચૌધરી,ડો. એસ.વી.પટેલ,ડો.એસ.સી.ચતુરવેદી,ડો. ડી.એન. મોકરીયા અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Realme ने लॉन्च किया ये नया फोन, कीमत 20 हजार से कम, 6,000mAh की बैटरी और मिलिट्री ग्रेड सर्टिफिकेशन से है लैस
Realme C75 को वियतनाम में लॉन्च किया गया है। इस स्मार्टफोन में GB रैम IP69 डस्ट एंड वाटर...
राजस्थान में पहली बार बुजुर्ग-दिव्यांग घर से डाल सकेंगे वोट:CEC बोले- राजनीतिक दलों को बताना होगा- क्रिमिनल को टिकट क्यों दिया
राजस्थान में विधानसभा चुनाव की तैयारियां शुरू हो गई हैं। इस बार चुनाव आयोग राजस्थान में पहली बार...