માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Taiwan Earthquake: जलजले से कांपा ताइवान, ट्रेनें-बिजली सप्लाई ठप, Japan के द्वीपों पर सुनामी
Taiwan Earthquake: जलजले से कांपा ताइवान, ट्रेनें-बिजली सप्लाई ठप, Japan के द्वीपों पर सुनामी
दरंग में विश्व स्तनपान सप्ताह का शुभ उद्घाटन अनुष्ठान
दरंग में विश्व स्तनपान सप्ताह का शुभ उद्घाटन अनुष्ठान
સુરતમાં 59 લાખનો ડ્રગ્સનો જથ્થો મગાવનાર વોન્ટેડ આરોપી શોહેલ શૌકત સૈયદ દબોચાયો
સુરત: નશાના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ડ્રગ્સનું દૂષણ સુરતની...
Tamil Nadu CM MK Stalin ने Ordinance के खिलाफ दिया Arvind Kejriwal को Support, Modi Govt की हार तय!
Tamil Nadu CM MK Stalin ने Ordinance के खिलाफ दिया Arvind Kejriwal को Support, Modi Govt की हार तय!
શ્રી ધાવડી માતાજી મંદિર - રાતડાખડા દ્વારા આયોજીત ભવ્ય લોકડાયરો અને ફુલપછેડો
શ્રી ધાવડી માતાજી મંદિર - રાતડાખડા દ્વારા આયોજીત ભવ્ય લોકડાયરો અને ફુલપછેડો