માલવણ ચોકડી નજીક આવેલી કંપનીમાં કામ કરતા પ્રકાશભાઇ હનુમાનતપા માલવણ ચોકડીથી કંપની તરફ ચાલીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લેતા શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે પ્રથમ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ખાનગી એમ્બ્યન્સ દ્વારા વિરમગામ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન રસ્તામાં જ શ્રમિકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. આ અંગે બજાણા પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
US Share Market Tension LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा ज्यादा पैसा?
US Share Market Tension LIVE | Top 20 Stocks Now: बाजार में कौन से स्टॉक्स से बनेगा ज्यादा पैसा?
Universe and Telescope: Euclid Telescope ने भेजी अंतरिक्ष से तस्वीरें, आपने देखी (BBC Hindi)
Universe and Telescope: Euclid Telescope ने भेजी अंतरिक्ष से तस्वीरें, आपने देखी (BBC Hindi)
AAPએ માતરથી મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું, પરંતું મહિપતસિંહએ શું કહ્યું જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ વખત તમામ બેઠક પર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી દ્વારા...
बून्दी का गोठडा में घर पर सो रहे बुजुर्ग गिरधारी लाल माली के हत्यारो को गिरफ्तार करके सजा दिलवाने के क्रम में।
हिण्डोली तहसील के दबलाना थाना के अन्तर्गत बून्दी का गोठडा कस्बे में घर पर सो रहे गिरधारी लाल माली...
સાવરકુંડલા ટાઉનમાં લીંમડીચોક તળીનાકામાં જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ
મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ...