*એ.સી.બી ની સફળ ટ્રેપ*
*ફરીયાદી*
એક જાગૃત નાગરીક
*આરોપી*
હઠીસિંહ કાનજીભાઈ સોલંકી,
હોદ્દો- તલાટી કમ મંત્રી, વર્ગ - ૩
નોકરી - માધવગઢ ગ્રામ પંચાયત, તા.જી.ગાંધીનગર.
*ટ્રેપની તારીખ*
૧૫/૦૪/૨૦૨૪
*લાંચની માંગણીની રકમ:*
રૂ. ૨,૦૦,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* :
રૂ. ૫૦,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* :
રૂ. ૫૦,૦૦૦/-
*ટ્રેપનુ સ્થળ* :
છાલા ગામ, ઝાખોરા બ્રીજ ની નીચે, ગામ.છાલા તા.જી.ગાંધીનગર
*ટુંક વિગત* :
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રી ના સસરા અને તેમના ભાઈઓના નામે વડીલોપાર્જિત જમીનમાં ફરીયાદીશ્રી ના પત્નીનું નામ વારસાઈ પત્રકમાં દાખલ કરાવવા સારું પેઢીનામું બનાવાનું હોય, આ પેઢીનામું બનાવી આપવા સારું આ કામના આરોપીએ રૂ.૨,૦૦,૦૦૦/- લાંચની માગણી કરેલ. જે રકઝક ના અંતે રૂ.૫૦,૦૦૦/- આપવાના નક્કી થયેલ. જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા, લાંચના છટકા દરમ્યાન આરોપીએ સ્થળ ઉપર લાંચની રકમ સ્વીકારતા પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..
*ટ્રેપિંગ અધિકારી* :
શ્રી એસ.ડી.ચાવડા,
પોલીસ ઇન્સ્પેકટર
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.
*સુપરવિઝન અધિકારી* :
શ્રી એ.કે.પરમાર,
મદદનિશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ