વડોદરા: ડોકટર બાબા સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ની 133મી જયંતીની ઉજવણી
વડોદરા માં આશાપુરી સોસાયટી ડોકટર બાબા સાહેબ આંબેડકર ની 133 મી જન્મ જયંતીને આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા ના ડોકટર બાબા સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિના હોદ્દેદારો દ્વારા આજે વડોદરા ના આશાપુરી સોસાયટી જૂની આશાપુરી સોસાયટી આંબેડકર ચોક ભીમ વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરસોતમ કે રોહિત વિનુભાઈ બી સોલંકી ભાઈ આશાભાઈ મકવાણા કાળીદાસ ચાવડા મનીલાલ કટારીયા અંબાલાલ રાઠોડ લલીતભાઈ મકવાણા નરસિંહભાઈ કોપરેટર આરતીબેન પરમાર હર્ષદભાઈ એડવોકેટ ભાનુભાઈ પંકજભાઈ પરમાર કાંતિભાઈ અમિતભાઈ ટેલર મુકેશભાઈ લલ્લુભાઈ મકવાણા માવજીભાઈ પરમાર કેતનભાઇ વોર્ડ નંબર વોર્ડ 1 પૂર્વ ઉપસ્થિત રહ્યા હતા બાઈટ હર્ષદભાઈ એડવોકે રીપોટૅર મહેન્દ્ર સોલંકી વડોદરા
VIDEO
#vadodaranews #drbabasahebambedkarjayanti