ધ્રાંગધ્રા ધોરીધાર નજીક કડક ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો વિસ્તારના લોકો દ્વારા પાલિકા પ્રમુખ નો સંપર્ક કરી તત્કાલીક ફાયર બિગેડ ની ગાડી ઘટના સ્થળે પોચ્તા આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાની તથા ટળી હતી. હાલ ઉનાળાની ઋતુ શરૂ થતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા માલવણ હાઇવે ચાલુ ટ્રકમાં આગ લાગવાના બનાવો અનેક બની રહ્યા છે જેમાં ધાંગધ્રાના ધોરીધાર નજીક કડબ ભરેલી ગાડીમાં અગમ્યો કારણસર અચાનક આગ લાગી હતી ત્યારે કબડ ભરેલી ગાડી માં આગ લાગવાની ઘટનાને લઇને વિસ્તારના લોકો દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા ને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ શહેરી વિસ્તારમાં કડબ ભરેલી ગાડીમાં આગ લાગવાના બનાવથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તત્કાલીક ઘટનાસ્થળે પહોંચતા સદનસીબે મોતી દુર્ઘટના થતાં તડી હતી અને ગાડી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો ત્યારે વિસ્તારના લોકો દ્વારા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તત્કાલીક ફાયર બ્રિગેડ ની ગાડી ને ઘટના સ્થળે મોકલતા મોટી જાનાની થતા ટળી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગરના સેકટર - 4 માં બાળકને કચડી નાખનાર યુવાનની ધરપકડ, જાણો સમગ્ર ઘટના
ગાંધીનગરનાં સેકટર - 4 માં ભાઈ બીજના દિવસે ઘર આગળ રમતાં અઢી વર્ષના બાળકને અડફેટે લઈ મોત નિપજાવી...
বালিসত্ৰ গোলাঘাট আঞ্চলিক ৰাস মহোৎসৱৰ আয়োজন
অহা ৬ নবেম্বৰৰ পৰা ১১নৱেম্বৰলৈ ৬১ সংখ্যাক বালিসত্ৰ আঞ্চলিক ৰাস মহোৎসৱৰ আয়োজন কৰা হৈছে । ৰাস...
16GB रैम 50MP Sony सेंसर के साथ लॉन्च हुआ Realme का फ्लैगशिप फोन, अपनी हथेलियों से कर सकेंगे अनलॉक
Realme GT 5 Pro चीन में 14 दिसंबर तक प्री-ऑर्डर के लिए उपलब्ध है इस दौरान यह शुरुआती कीमत पर...
ધારાસભ્ય ચિરાગ પટેલની રજુઆત બાદ ઉંદેલ CHC ખાતે ડૉક્ટરની નિમણુંક
ખંભાત તાલુકાના ઉંદેલ મુકામે કરોડોના ખર્ચે નવીન સામુહિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા બે વર્ષથી ડૉક્ટર...
बाबा रामदेव के जनमोत्स्व के अवसर पर 29 अगस्त को मोरान से डिब्रुगढ़ पदयात्रा की तैयारी
बाबा रामदेव के जनमोत्स्व के अवसर पर 29 अगस्त को मोरान से डिब्रुगढ़ पदयात्रा की तैयारी
हर वर्ष की...