રતનપર ઓમકાર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રતિપાલસિંહ લાલુભા મસાણી સાથે શહેરના સુંદરપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ફરિયાદીની ઝેરોક્ષ તેમજ સ્ટેશનરીની દુકાને અવાર-નવાર આવતા હોવાથી મિત્રતા થઈ હતી. જે દરમિયાન વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના સમયગાળામાં મહેન્દ્રભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ રૂા.૮ લાખ એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે આપ્યા હતા. આથી વર્ષ ૨૦૨૧માં આ મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ અવાર-નવાર આપેલી રકમની ઉધરાણી કરતા આનાકાની કરી હતી અને ઉધરાણી કરતા રૂા.૮ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जालना जिल्हा वंचित बहुजन आघाड़ीचे महागाई विरोधात निवेदन
जालना जिल्हा वंचित बहुजन आघाड़ीचे महागाई विरोधात निवेदन
5 से 14 अक्टूबर तक का मौसम, पूर्वी मध्य भारत में मूसलाधार बारिश शुरू, आगामी दिनों में भी भीषण बारिश।
5 से 14 अक्टूबर तक का मौसम, पूर्वी मध्य भारत में मूसलाधार बारिश शुरू, आगामी दिनों में भी भीषण बारिश।
तेलंगाना में पुलिसकर्मी को थप्पड़ मारने वाली वाईएस शर्मिला कौन हैं? आंध्र प्रदेश के मुख्यमंत्री से है नाता
नई दिल्ली, आंध्र प्रदेश के मुख्यमंत्री और वाईएसआर कांग्रेस पार्टी के अध्यक्ष जगन मोहन रेड्डी...
सिरसा-गोगामेडी रोड़ पर हुए सड़क हादसे में घायल व्यक्ति ने तोड़ा दम, केस दर्ज
सिरसा-गोगामेडी रोड़ पर हुए सड़क हादसे में घायल व्यक्ति ने तोड़ा दम, केस दर्ज
মিঞা মিউজিয়ামত লুঙীক বাদ দি কি Original আছে
অসম-মিঞা (অসমীয়া) পৰিষদে যোৱা ২৩ অক্টোবৰত লক্ষীপুৰ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত দাপকাৰ ভিটা গাঁৱস্থ আলী...