વિરપુર પોલીસ સ્ટેશન ખાતે વિરપુર તાલુકાના ડી.જે. સંચાલકો સાથે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે સંચાલકોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિરપુર પોલીસ સ્ટેશનના PSI ડી.જે.સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે સરકાર ના નિયમો મુજબ રાતે ૧૦ વાગ્યા પછી ડી.જે. વગાડવું નહીં અને સાથે રાત્રીના સમયે ડીજે સાઉન્ડનાં વોલ્યુમ સરકારના નિયમો મુજબ રાખવા તેમજ ડી.જેની પરમિશન સરકારના નિયમો મુજબ સક્ષમ અધિકારીની કાયદેસરની પરમિશન લેવી સહિતની ડીજે સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં વિરપુર પીએસઆઇ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર થી નવાગામ જતા રોડ વચ્ચે અકસ્માત ની ઘટના સામે આવી
ગારીયાધાર થી નવાગામ જતા રોડ વચ્ચે અકસ્માત ની ઘટના સામે આવી
আটছা,মাহমৰা শাখাৰ উদ্যোগত কৰম সন্মিলন উদযাপন
মাহমৰাৰ বনমালী চাহ বাগিচাত কেন্দ্ৰীয় কৰম সন্মিলনখন শনিবাৰে অনুষ্ঠিত হয়। অসম চাহ জনজাতি ছাত্ৰ...
એજન્સી વિરુદ્ધ પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ફરિયાદ કર્તા રામદેવસિંહ ગોહિલે કરી હતી
એજન્સી વિરુદ્ધ પગલાં ભરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ફરિયાદ કર્તા રામદેવસિંહ ગોહિલે કરી હતી
Special Olympics में अपना दम-खम दिखाने चले भारतीय खिलाड़ियों को देश का सन्देश!
Special Olympics में अपना दम-खम दिखाने चले भारतीय खिलाड़ियों को देश का सन्देश!
Ayodhya के Ram Mandir को लेकर बोले Uddhav Thackeray -राम मंदिर मेरे पिता का भी सपना था | Aaj Tak
Ayodhya के Ram Mandir को लेकर बोले Uddhav Thackeray -राम मंदिर मेरे पिता का भी सपना था | Aaj Tak