પાવી જેતપુર ગામમાં ભાજપ છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ દ્વારા વિવિધ ફળિયામાં ગણેશજીની આરતી કરવામાં આવી
હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ ને લઈ પાવીજેતપુર ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગામના આગેવાનો ભેગા મળી વિવિધ ફળિયામાં ગણપતિ બાપા ની આરતી ઉતારવામાં આવી હતી
પાવી જેતપુર ના વિવીધ ફળિયા મા ગણેશ ઉસ્તવ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રમુખ શ્રી ઉપેન્દ્ર ભાઈ , પુર્વ પ્રમુખ જસુ ભાઈ, મહામંત્રી જિલ્લા શંકર ભાઈ , કારોબારી અધ્યક્ષ ઉમેશ ભાઈ,ApMc પ્રમુખ મયુર ભાઈ પટેલ, છોટા ઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ સંગઠન પ્રમુખ કાળુ ભાઈ પાવી જેતપુર ડે. સરપંચ મોન્ટુ ભાઈ શાહ ભાજપ આગેવાન દીપેશ ભાઈ શાહ, દેવાંગ સોની, ડો. મુકેશભાઈ સોની, અલ્પેશ સોની, હાજર રહી આરતી મા ભાગ લઇ ગણેશ વંદના કરી હતી