વડીયા કુકાવાવ તાલુકા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી કુકાવાવ ખાતે ઉજવાશે આજરોજ કુંકાવાવ બીઆરસી ભવન ખાતે ખાસ એક બેઠક મળી હતી જેમાં મામલતદાર એન જે ખોડભાયાના અધ્યક્ષતા બેઠક યોજાઇ હતી અને આ બેઠક બાદ ગ્રાઉન્ડનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ હતું તેમજ ગ્રાઉન્ડનું અવલોકન કરી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી નાયબ મામલતદાર વાઘેલા ભાઈ પટોડીયા ભાઈ તાલુકા પંચાયત પ્રતિનિધિ માળવીયાભાઈ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા સરપંચ સંજયભાઈ લાખાણી આરએનબી સ્ટેટ કાર્યપાલક તેમજ હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે ગતરોજ સાંજે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાહુલજીની જાહેર સભા યોજાઈ.
ડેસર તાલુકાના પાંડુ મેવાસ ખાતે ગતરોજ સાંજે કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાહુલજીની જાહેર સભા યોજાઈ.
કાલોલ ની જય નારાયણ હોસ્પીટલ ખાતે ઓપરેશન વગર બે દર્દીઓ ની પથરી નીકળી જતા દર્દીઓને રાહત
કાલોલ ની જય નારાયણ હોસ્પીટલ મઘવાસ ખાતે એક દર્દી નું નામ ગરવાલ અરવિંદભાઈ સુરેશભાઈ...
Japan Earthquake: भूकंप के बाद Tsunami का ख़तरा? BBC Duniya with Vidit Mehra (BBC Hindi)
Japan Earthquake: भूकंप के बाद Tsunami का ख़तरा? BBC Duniya with Vidit Mehra (BBC Hindi)
DEESA // પંજાબ ના પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર ડીસામાં ધ્વજ અડધી કાંઠીએ ફરકાવી શોક વ્યક્ત કરાયો..
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ના નિધન પર ડીસા માં ધ્વજ અડધી કાંઠીએ ફરકાવી શોક વ્યક્ત કરાયો..
પંજાબના...