વડીયા કુકાવાવ તાલુકા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી કુકાવાવ ખાતે ઉજવાશે આજરોજ કુંકાવાવ બીઆરસી ભવન ખાતે ખાસ એક બેઠક મળી હતી જેમાં મામલતદાર એન જે ખોડભાયાના અધ્યક્ષતા બેઠક યોજાઇ હતી અને આ બેઠક બાદ ગ્રાઉન્ડનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ હતું તેમજ ગ્રાઉન્ડનું અવલોકન કરી જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી નાયબ મામલતદાર વાઘેલા ભાઈ પટોડીયા ભાઈ તાલુકા પંચાયત પ્રતિનિધિ માળવીયાભાઈ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા સરપંચ સંજયભાઈ લાખાણી આરએનબી સ્ટેટ કાર્યપાલક તેમજ હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Israel Vs Hamas युद्ध के बीच से बड़ी खबर | Aaj Tak | LIVE Hindi News
Breaking News: Israel Vs Hamas युद्ध के बीच से बड़ी खबर | Aaj Tak | LIVE Hindi News
ভাৰতৰ মুখ্য ন্যায়াধীশৰ উদ্ধৃতি দি মিছাকৈ প্ৰচাৰিত হৈ থকা ছ’চিয়েল মিডিয়াত এটা পোষ্ট সন্দৰ্ভত সতৰ্ক কৰি দিছে উচ্চতম ন্যায়ালয়ে।
এই ভুৱা পোষ্টটোত কৰ্তৃপক্ষৰ বিৰুদ্ধে প্ৰতিবাদ কৰিবলৈ জনসাধাৰণক আমন্ত্ৰণ জনাই ভুৱা উক্তিৰে চি জে...
અમદાવાદ કોંગ્રેસ પક્ષ તરફથી મેયરને આવેદનપત્ર પાઠવવામા આવેલ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા...
શિનોર ખાતે દેશી દારૂનું વેચાણ,આંકડા જુગારનાં ઘંધા કાયમી ધોરણે બંધ કરાવવા ઉગ્ર રજૂઆત 2022 |
શિનોર ખાતે દેશી દારૂનું વેચાણ,આંકડા જુગારનાં ઘંધા કાયમી ધોરણે બંધ કરાવવા ઉગ્ર રજૂઆત 2022 |