ઉનાના સનખડા ગામનો શખ્સ ઇ-એફ આઇ આરને એફ આઇ આર માં કન્વટ કરનારને ઉના પોલીસે ટેકનીકલ સોર્સિસના ઉપયોગથી શખ્સને ઝડપી પાડી આગળની વધુ પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરેલ છે...

ઉનાના સનખડા ગામે રહેતો શખ્સે ગુજરાત સરકારએ બહાર પાડેલ સીટીઝન પોર્ટલ ઉપર કરેલ FIR એફ.આઇ.આર. કન્વટ કરનાર સામે એફ.આઇ.આર. નોધી ગુન્હાને ડીટક્ટ કરવા આદેશથી ઉના પી.આઈ. એમ.એન. રાણાની સુચના મુજબ સર્વલન્સ સ્કોડના પીએસઆઇ એચ.એલ.જેબલીયા, આર.પી.જાદવ, ધર્મેન્દ્રસીહ માનસીહ પરમાર, જોરૂભા નારણભા મકવાણા સહીત પોલીસ સ્ટાફે ટેકનીકલ સોર્સિસનુ ઉપયોગ કરી આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના ગુન્હાના હેઠળ ચોરીમા ગયેલ મોબાઇલ સાથે આરોપી બાલુભાઇ ઉકાભાઈ પરમાર રહે.સનખડા વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.