હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજપર ગામે રહેતા હરેશભાઈ માવજીભાઈ સજાણી (ઉં.વ.૨૫) બાઈક લઈને સોલડીથી ધ્રાંગધ્રા તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ટોલનાકા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા હરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. તેમજ લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજપીપળા સિવિલ નાં એ.અર. ટી.સેન્ટર ખાતે ૫૦ જેવા એચઆઇવી ગ્રસ્તોને બ્લેન્કેટ વિતરણ કરાયા
રાજપીપળા સિવિલ નાં એ.અર. ટી.સેન્ટર ખાતે ૫૦ જેવા એચઆઇવી ગ્રસ્તોને બ્લેન્કેટ વિતરણ કરાયા
રાજપીપળા...
Israel Hamas War के बीच American Universities में Protest तेज़, क्या-क्या हुआ? (BBC Hindi)
Israel Hamas War के बीच American Universities में Protest तेज़, क्या-क्या हुआ? (BBC Hindi)
‘બ્લેક મેજિક’ જેવી અંધશ્રદ્ધાળુ વસ્તુઓ કરીને PM પદની ગરિમાને નીચે લાવી રહ્યા છે: રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે....
Health Drink या Energy Drink पीना सेहत के लिए क्या वाकई फ़ायदेमंद है? (BBC Hindi)
Health Drink या Energy Drink पीना सेहत के लिए क्या वाकई फ़ायदेमंद है? (BBC Hindi)