કોપરણી ગામના અને હાલ ધ્રાંગધ્રા ખાતે રહેતા બલભદ્રસિંહ પ્રવિણસિંહ ઝાલાએ કોપરણી ગામના રંજનબેન અમથુભાઇ કોળી પાસેથી વર્ષ ૨૦૨૨માં રૂપિયા પ.૨૧ લાખનાં ખેતીની જમીન ખરીદી કરી હતી. ત્યાર બાદ આ જમીનમાં એરંડાનું વાવેતર કરી પાક લેવા જતા હતા, તે દરમિયાન કોપરણી ગામના જ વિક્રમભાઇ કરણાભાઇ કોળી ત્યાં ધારિયું લઇ ધસી આવ્યા હતા અને તમારે આ ખેતર ખેડવાનું નથી અને હવે ખેતરમાં પ્રવેશ કરશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી.વધુમાં, આ ખેતરમાં તમારે ખેડાણ કરવું હોય તો રૂપિયા ૪ લાખ આપવા પડશે તેવુ કહ્યું હતુ. ત્યારે આ મામલે બલભદ્રસિંહ જાડેજા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કોપરણી ગામના વિક્રમભાઇ કરણાભાઇ કોળી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PGVCL Employees Protest | બોટાદ PGVCL ના વર્ગ 4 ના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાયો
PGVCL Employees Protest | બોટાદ PGVCL ના વર્ગ 4 ના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાયો
UK ex-PM Boris Johnson to welcome 8th child soon
Boris Johnson and his current wife Carrie will become parents for the third time soon, the UK's...
ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે આજે વરસાદના કારણે એક કાચા મકાનની છત ધરાશયી થઈ ગઈ હોવાની ઘટના સામે આવી
ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે આજે વરસાદના કારણે એક કાચા મકાનની છત ધરાશયી થઈ ગઈ હોવાની ઘટના સામે આવી
উৎকট গৰমৰ মাজতে নামনিৰ চাৰি জিলাত পাঁচ ঘন্টাৰ বাবে কৰ্তন বিদ্যুৎ সেৱা
আজি নামনিৰ চাৰি জিলাত পাঁচ ঘন্টাৰ বাবে কৰ্তন কৰা হয় বিদ্যুৎ সেৱা।
বঙাইগাঁও, কোকৰাঝাৰ,...