બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા. શાળામાં બાળકીઓને હિંચકો ખાતા મોત થયું
બનાસકાંઠાના દાતા તાલુકાના મોર ડુંગરા ગામે પ્રાથમિક શાળામાં કરંટ લાગતા મોત
દાતા તાલુકાના મોરડુંગરા ગામે પ્રાથમિક શાળામાં સવાર નો ટાઈમ હોવાથી શાળાના કોઈ વિદ્યાર્થીને હાજર ન હતા અને લોક પ્રસંગે પરિવાર જોડે ત્રણ બાળકીયો આવતા શાળા બંધ હોવાથી લોખંડ નો હિંચકો લાગેલો હોવાથી હિંચકો જુલવા માટે ત્યાં ગઈ હતી જેમાં બે બાળકીઓને વીજકરંટ લાગતા મૃત્યુ પામી છેઅને ત્રીજી બાળકી સિરિયસ છે મોર ડુંગરા શાળામાં બાળકીઓ હિંચકો ખાતા મોત મળ્યું છે લોખંડના હીચકાને પાણીના બોર્ડનું સ્ટાર્ટર લગાયેલું હોય જેના લીધે રમતી બાળકોને વિજ કરંટ લાગ્યો છે જેમાં સ્કૂલ ગ્રાઉન્ડમાં રમતી ત્રણ બાળકોને વીજ કરંટ લાગ્યો હતો તેમાં સૌથી મોટી બહેન નમ્રતા ડાભી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે
બીજા નંબરની દીવાબેન ડાભી ઉમર છ વર્ષ જેનું મોત થયું અને ત્રીજા નંબરની કરની ડાભી ઉમર ચાર વર્ષનો પણ મૂર્તિ થયું છે ત્રણે બાળકોને સામાજિક પ્રસંગે મોર ડુંગરા ગામે પરિવાર સાથે આવી હતી જેમાં બાળકોનું મોત હતા પાડોશી ગામ પરિવાર છે તેમજ પરિવારમાં શોખનો મોલ છવાયો છે
રિપોર્ટર. મોહન જોશી દાંતા બનાસકાંઠા ગુજરાત