સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tamil Nadu: DMK ने शिवाजी कृष्णमूर्ति का निलंबन किया रद्द, तमिलनाडु के राज्यपाल के खिलाफ की थी टिप्पणी
चेन्नई (तमिलनाडु), द्रविड़ मुनेत्र कड़गम (DMK) ने बुधवार को पार्टी नेता शिवाजी कृष्णमूर्ति...
रिपब्लिकन सेनेचे संस्थापक अध्यक्ष सरसेनानी आनंदराज आंबेडकर साहेब औरंगाबाद दौरा.
रिपब्लिकन सेनेचे संस्थापक अध्यक्ष सरसेनानी आनंदराज आंबेडकर साहेब हे औरंगाबाद दौऱ्यावर आले असता...
બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની અટકાયત
બિલ્કીશ બાનુ સામુહિક બળાત્કાર કેસના દોષીતોની સજા માફીનો મુદ્દો,વિરોધ પ્રદર્શનકરી રહેલા નેતાની...
Cheapest iPhone New Update Guwahati/Second Hand Mobile Market in Guwahati
Cheapest iPhone New Update Guwahati/Second Hand Mobile Market in Guwahati