દેશની વન સંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સમગ્ર ગુજરાતમાં વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ વસેડી ખાતે આદિવાસી નિવાસી શાળામાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જીવનસૃષ્ટિમાં વૃક્ષોના મહત્વ અંગે માહિતી અપાઈ હતી તેમજ મહાનુભાવો દ્વારા સરકાર અને વન વિભાગ દ્વારા વનોના સંરક્ષણ તેમજ વન વિસ્તારમાં વધારા માટે કરવામાં આવતી કામગીરી અંગે જામકારી અપાઈ હતી. સાથે સાથે વન વિભાગની જુદી જુદી યોજના હેઠળ લાભાર્થીઓને લાભ આપવાની સાથે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ વન અધિકારી અને કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. વન મહોત્સવના કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્ય સભા સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સાથે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दो युवाओं की मदद से खेलने के लिए मोरान से गुवाहाटी रवाना हुई खिलाड़ी प्रणिता सुतिया
राष्ट्रीय स्तर की उसू खिलाड़ी प्रणिता सुतिया उर्फ मैना ने सोशल मीडिया पर प्रतिबंधित संगठन अल्फा...
ખેડા જિલ્લામાં તા.૫ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માટે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ ૧૧૫–માતર,...
नवरात्रि से पहले ऑल टाइम हाई पर पहुंचा सोना:10 ग्राम सोने की कीमत पहुंची 78 हजार
नवरात्रि शुरू होने से पहले ही सोने की कीमत में अब तक के सारे रिकॉर्ड तोड़ दिए हैं। बुधवार को...
भारत में जल्द वापसी करेगी Yamaha RX100, इस नए अपडेट के साथ लेगी एंट्री
यामाहा प्रसंशकों के लिए खुशखबरी! कंपनी जल्द ही यामाहा RX100 भारत में नए इंजन के साथ वापस लाने का...
টিংখাঙত বিদ্যুৎ বিভাগৰ কাণ্ডজ্ঞানহীনতা । 14 আগষ্টতে চিঙা তাঁৰ আজিও লগোৱা নাই জোৰা। ভয়ংকৰ অঘটনৰ আশংকা স্থানীয় ৰাইজৰ।
টিংখাঙত বিদ্যুৎ বিভাগৰ চৰম কাণ্ডজ্ঞানহীনতাৰ কাণ্ড । যোৱা 14 আগষ্টতেই বতাহ ধুমুহাত চিঙি পৰা এডাল...