ડીસા ડી વાય એસ પી સી એલ સોલંકી ના માર્ગદર્શન હેઠળ લાખણી તાલુકાના આગથળા પોલીસ મથકના પીએસ આઇ પી એચ જાડેજા ગઈકાલે સ્ટાફના શ્રવણસિંહ. વીરભદ્રસિંહ. દશરથભાઈ. દેવાભાઈ. સહિતની ટીમ સાથે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં આગથળા પોલીસ મથકે નોંધાયેલ બળાત્કાર અને પૉસ્કો ના ગુના નો આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો જેથી તેને પકડવા માટે ખાસ વોંચ ગોઠવામાં આવી હતી અને ખાનગી રાહે મળેલી બાતમી ના આધારે આગથળા પોલીસ ની ટીમ એ રાજસ્થાનના સાચોર જિલ્લાના દુગાવા ગામ માં થી.આરોપી નરસાજી મફાજી પ્રજાપતિ ને ઝડપી પાડ્યો હતો અને ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે ડીસા સી પી આઈ કચેરીમાં સોંપવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા ડ્રેનેજ ની સમસ્યાથી લોકો પરેશાન
મહુવા ડ્રેનેજ ની સમસ્યાથી લોકો પરેશાન
ખંભાતના ચુનારા સમાજના યુવાન પર છરીથી હુમલો : ચાર શખ્સો સામે ફરિયાદ
દિવાળીમાં ખરીદેલા કપડાંની ઉઘરાણી લઈને મામલો બીચક્યો હતો !
ખંભાત શહેર ના બસ સ્ટેન્ડ વિસ્તારમાં સોમવારે રાત્રિના સુમારે પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો કરી...
शरद पवार का चुनावी राजनीति से संन्यास का संकेत:बोले- कहीं तो रुकना पड़ेगा; अब चुनाव नहीं लडूंगा,
महाराष्ट्र में विधानसभा चुनाव से पहले NCP के संस्थापक शरद पवार ने चुनावी राजनीति से संन्यास के...
જસદણ: આટકોટ રોડ પર રામદેવ ભુવનમાં આજે પાટીદાર મહિલાઓ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું
જસદણ: આટકોટ રોડ પર રામદેવ ભુવનમાં આજે પાટીદાર મહિલાઓ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું