ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકને લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું.જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विज्ञान प्रदर्शनात विद्यार्थ्यांनी विविध प्रकारचे प्रदर्शन विद्यार्थ्यांचं करावं तेवढं कौतुक कमीच
विज्ञान प्रदर्शनात विद्यार्थ्यांनी विविध प्रकारचे प्रदर्शन विद्यार्थ्यांचं करावं तेवढं कौतुक कमीच
असंख्य कार्यकर्ताओं के प्रेरणा-पुंज थे पूर्व मुख्यमंत्री भैरोसिंह शेखावत:-बांठिया
बालोतरा।
भारतीय जनता पार्टी प्रदेश कार्य समिति सदस्य व व्यापार प्रकोष्ठ के प्रदेश संह सयोंजक गणपत...
મહત્વપૂર્ણ ફેરફારો : આજથી ઓગસ્ટ મહિનો શરૂ, ચાલો જાણીએ આજથી બદલાયા આ નિયમો
આજથી ઓગસ્ટ મહિનો શરૂ. દર મહિનાની જેમ આ વખતે પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. આ એવા ફેરફારો છે...
মাজুলীত পুনৰ শিশু অপহৰণৰ আতংক
শনিবাৰে নিশা গোপালপুৰ কাংকান নগৰত শিশু অপহৰণৰ আতংক
পাঁচ দিনৰ পূৰ্বে জেংৰাইমুখৰ উজনি...