બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.એસ.આઇ પી એલ આહીર સ્ટાફના મુકેશભાઈ પરમાર વિષ્ણુભાઈ ચૌધરી સહિત ની ટીમ સાથે ગઈકાલે ડીસા શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક શખ્સ મોબાઈલ માં ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે જેથી તાત્કાલિક લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે હાઈવે ની દિપક હોટલ સામે રેડ કરતા મોબાઈલમાં આઇડી વડે આઈ પી એલ ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો એલસીબી ની ટીમે વિજય ચંદ્રકાંત ઠક્કર રહે કૃષ્ણ પાર્ક સોસાયટી શુભમ પાર્ટી પ્લોટ સામે ડીસા વાળાની અટકાયત કરી હતી પોલીસે તેની પાસે થી એક મોબાઈલ એક એક્ટિવા મળી કુલ 33000 નો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે ઝડપાયેલ શખ્સ ના મોબાઈલમાં રહેલ આઈડી અંગે પૂછપરછ કરતા તેને સુરતના મોહિલ પટેલ પાસેથી આઇ ડી લીધી હોવાની કબુલાત કરતા પોલીસે બંને જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ghulam Nabi Azad बोले- पहले हिंदू ही थे मुसलमान, वायरल हुआ बयान। Kashmiri Pandit। Indian Muslims
Ghulam Nabi Azad बोले- पहले हिंदू ही थे मुसलमान, वायरल हुआ बयान। Kashmiri Pandit। Indian Muslims
લાભ પાંચમના મંગલ પર્વની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ.
લાભ પાંચમના મંગલ પર્વની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ.
આવનારું વર્ષ આપના વેપાર, ધંધા...
Hair & Beauty Association Members
Face Hair-Raising Issues
Hair & Beauty Association Members
Face Hair-Raising Issues
On the face of it,...
Punjab By Election: उपचुनाव में किसकी चमकेगी किस्मत, कहां पलटेगी बाजी? देखें पंजाब आजतक | Aaj Tak
Punjab By Election: उपचुनाव में किसकी चमकेगी किस्मत, कहां पलटेगी बाजी? देखें पंजाब आजतक | Aaj Tak